Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

જામનગરમાં ર૬ ટીમો દ્વારા વિજ ચેકીંગ કાર્યવાહી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ર૯: જામનગરમાં આજે ર૬ ટીમો દ્વારા વિજ ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરના દરેડ, રણજીતસાગર રોડ, કીંચડા રોડ સોસાયટી સહીતના વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ કાફલા સાથે ચેકીંગ કામગીરી શરૂ કરાઇ છે.

(1:12 pm IST)