Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

જામકંડોરણા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય ખાતે આપણા ખેડુત નેતા પૂ.વિઠલભાઈ રાદડીયાની ૨૯મી માસીક પુણ્યતિથી નિમિતે યોજાયેલ નેત્રનિદાન કેમ્પનો શુભારંભ કરાવતા યુવા કિસાન નેતા જયેશ રાદડીયા તેમજ ગોવિંદભાઈ રાણપરીયા,વિઠલભાઈ બોદર ,ચંદુભા ચૌહાણ તેમજ આગેવાનો.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:જામકંડોરણા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય ખાતે આપણા ખેડુત નેતા પૂ.વિઠલભાઈ રાદડીયાની ૨૯મી માસીક પુણ્યતિથી નિમિતે યોજાયેલ નેત્રનિદાન કેમ્પનો શુભારંભ કરાવતા યુવા કિસાન નેતા જયેશ રાદડીયા તેમજ ગોવિંદભાઈ રાણપરીયા,વિઠલભાઈ બોદર ,ચંદુભા ચૌહાણ જસમતભાઈ કોયાણી ચીમનભાઈ પાનસુરીયા વિપુલભાઈ બાલધા જીતુભાઈ ગોંડલીયા ગોપાલભાઈ પટેલ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

(8:17 pm IST)