Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

ભાવનગરમાં આજે પણ કોરોનાના નવા 5 કેસ નોંધાયા :શહેર કે ગ્રામ્યમાં કોઈ ડિસ્ચાર્જ થયા નથી.

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં આજે  કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાયા છે . ભાવનગર શહેરમાં 3 પુરુષ અને 1 મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે ભાવનગર ગ્રામ્યમાં એક પુરુષોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આમ આજે કુલ 5 કેસ નોંધાયા છે. પરંતુ શહેર કે  ગ્રામ્યમાં કોઈ ડિસ્ચાર્જ થયા નથી. આ સાથે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 13 થઈ છે

(8:25 pm IST)