Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

બામણબોરઃ એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ એમ. સી. વાળાનું સન્માન કરાયું

રાજકોટઃ બામણબોર ગામે આવેલા એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. સી. વાળા નવા પોલીસ મથકમાં ચાર્જમાં મુકાયા પછી પ્રસંશનિય કામગીરી કરી રહ્યા હોઇ અખિલ ભારતીય કોળી સમાજ તથા સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ દિલીપભાઇ વાટીયા, પત્રકાર બાબુભાઇ ડાભી અને ટીમે તેમનું શાલ ઓઢાડી, ફુલહાર તથા તલવાર અર્પણ કરી સન્માન કર્યુ હતું.

(12:33 pm IST)