Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

માધવપુરના મેળામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો માટે એસી ડોમ

પોરબંદરઃ માધવપુરના મેળામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ માટે પ્રથમવાર સેન્‍ટ્રલી એસી ડોમ બનાવવામાં આવ્‍યો તે તસ્‍વીર. નીચેની તસ્‍વીર કાર્યક્રમનું રિર્હસલ કરતા ઉત્તર પુર્વ પ્રદેશના કલાકારોની છે. (તસ્‍વીરોઃ પરેશ પારેખ-પોરબંદર)

(1:07 pm IST)