Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ખંભાળીયા પંથકમાં ઝાપટા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૦ : ખંભાળીયા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આજે સવારથી વરસાદી ઝાપટા પડયા છે. ફરી માવઠુ પડતા ખેડૂતો મુશ્‍કેલીમાં છે.

(1:08 pm IST)