Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ટંકારામાં રામનવમીની પૂર્વ સંધ્‍યાએ બાઇક રેલી

ટંકારાઃ ટંકારામાં રામનવમીની પુર્વ સંધ્‍યાએ બુધવારે સાંજે પાંચ વાગ્‍યે બાઈક રેલી યોજાયેલ છે. રામનવમીની પુર્વ સંધ્‍યાએ બુધવારે સાંજે પાંચ વાગ્‍યે ટંકારા લતીપર ચોકડીથી આર્ય નગર ,ધર્મભકતી સોસાયટી, લક્ષ્મીનારાયણ સોસાયટી, પટેલ નગર, જીવાપરા શેરી, નગરનાકા ,મેઈન બજાર, મોરબીનાકા, દેવી પુજક વાસ, ગાયત્રી નગર, ખડિયાવાસ અનુ. જાતી વિસ્‍તાર કોળીવાસથી મહર્ષિ દયાનંદ સરસ્‍વતી ચોક ખાતે પુર્ણ થયેલ. (તસ્‍વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા-ટંકારા)

(1:14 pm IST)