Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

જામનગરમાં પોલીસની ફલેગ માર્ચ

જામનગરઃ રામનવમી નિમિત્તે જામનગર શહેર માં શોભાયાત્રા નિકળવાની હોય જે અનુસંધાને કાલે રાત્રે પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુની સુચના તથા  ના.પો.અધિ. ડી.પી.વાઘેલાના  માર્ગદર્શન મુજબ સીટી એ પોસ્‍ટે   વિસ્‍તારમાં   એલસબી એસઓજી તથા સીટી એ પોસ્‍ટે પોલીસ દ્વારા શોભાયાત્રા રૂટ બાલા હનુમાનથી હવાઈચોક સેન્‍ટ્રલ બેંક  માડવીટાવર જુમામસ્‍જીદ બર્ધનચોક દરબારગઢ ચાંદીબજાર રતનબાઈ મસ્‍જિદ દીપક ટોકિઝ બેડી ગેઈટ પંચ્‍શેવર ટાવર તથા સવેન્‍દશીલ વિસ્‍તારમાં ફલેગ માર્ચ કરવામાં આવેલ હતી.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃકિજલ કારસરીયાઃજામનગર)

(1:44 pm IST)