Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

વિસાવદરના હસનાપુરમાં ૧૦ વર્ષના બાળક ઉપર દિપડાનો હુમલો

રાજકોટ,તા. ૩૦ : વિસાવદર તાલુકાના હસનાપુર ૧-બીટના કાડવાળી નેસમાં ૧૦ વર્ષના સાગર કરશનભાઇ ચાવડા ઉપર દિપડાએ હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ છે.

(3:51 pm IST)