Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ભાવનગરમાં આજે કોરોનાના નવા 43 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 4184 થયો

ભાવનગર શહેરમાં 25 કેસ અને ગ્રામ્યમાં નવા 18 કેસ નોંધાયા

ભાવનગર : ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 43 પોઝીટીવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસનો આંક 4184 થયોછે આજે નોંધાયેલાં 3 પોઝિટિવ કેસમાં ભાવનગર શહેરમાં 25 કેસ અને ગ્રામ્યમાં નવા 18 કેસ નોંધાયા છે 

(7:42 pm IST)