Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

વિસાવદરના બાળ રોજદાર કુ.માહેનૂરે રોજુ રાખ્યુ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર: વિસાવદરના જુની બજારમા રહેતા "ગળીયારા પરિવાર"ની છ વર્ષની માસુમ પુત્રી કુ. માહેનુર સોયેબભાઈ સરવૈયા-ગળીયારાએ પવિત્ર રમઝાન માસનુ સાતમુ રોઝુ રાખી બાળ સહજ ખુશી-આત્મસંતોષ અનુભવ્યો હતો.

(9:05 pm IST)