Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 3 પોઝીટીવ કેસ : જૂનાગઢ સિટીમાં 1 કેસ અને વંથલીમાં 2 કેસ નોંધાયા: વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા નથી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે જિલ્લામાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં જૂનાગઢ સિટીમાં એક પોઝીટીવ કેસ અને વંથલીમાં બે પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે

 

(10:17 pm IST)