Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

સુરત નિવાસી છુકારીયા પરીવારમાં શાદી

રાજકોટઃ સુરત નિવાસી મર્હુમા હાજીયાણી જુબૈદા હાજી ગફાર છુકારીયા પરીવારના મહોતરમા શમીમા મુનીર છુકારીયાના સુપુત્ર અબ્દુલ કાદીરની શાદી મહોતરમા અલ્માસ અલ્તાફ ઝાડાનાના સુપુત્રી ઝૈનબ સાથે તા.પ ને શુક્રવારના રોજ જુમ્આની નમાઝ બાદ મસ્જીદે આરિફીયાહ (અડાજણ પાટીયા) સુરત ખાતે યોજાઇ છે. આ પ્રસંગે વલીના પ્રસંગ તા.૬ના સાંજે ૮ વાગ્યે અઝીઝ મુહમ્મદ હોલ (ગોરત રાંદેર રોડ) સુરત ખાતે યોજાયેલ છે. પ્રસંગ સ્થળઃ ૩૦૧/૩૦૨ હમ્ઝા ફલેટસ, ન્યૂ રાંદેર રોડ-સુરત.

(11:16 am IST)