-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 22nd February 2024
સુરેશભાઇ રાજાણીના સુપુત્રના શુભલગ્નઃ ચિ.પિયુષ : ચિ.પૂજા
રાજકોટ : અ. સૌ. મધુબેન અને સુરેશભાઇ મુળજીભાઇ રાજાણીના સુપુત્ર ચિ. પિયુષના શુભલગ્ન ભાવનગર નિવાસી અ. સૌ. નયનાબેન અને ભદ્રેશભાઇ કનૈયાલાલ રવાણીની સુપુત્રી ચિ. પૂજા સાથે તા. ર૪ ને શનિવારે નિરધારેલ છે.
તા. ર૩ ને શુક્રવારે સાંજે ૪.૩૦ વાગ્યે સાંજીના ગીત, પ વાગ્યે મંડપ મુર્હુત, રાત્રે ૮ વાગ્યે દાંડીયા રાસ વિનોદભાઇ શેઠ હોલ, દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારીયા રોડ રાજકોટ ખાતે યોજાશે. તા. ર૪ ને શનિવારે સવારે ૪ વાગ્યે ભાવનગર જવા જાન પ્રસ્થાન કરશે. બપોરે ૧ર.૧પ વાગ્યે હસ્તમેળાપ થશે.
તા. રપ ને રવિવારે રાત્રીના ૮ વાગ્યે ચિ. પિયુષનો સત્કાર સમારંભ ડિલાઇટ પાર્ટી પ્લોટ, નવો ૧પ૦ ફુટ રીંગ રોડ, મુંજકા ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
(12:12 pm IST)