-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 7th March 2024
જામજોધપુરના ધુનડામાં જોષી પરિવારમાં શુભલગ્ન-યજ્ઞોપવિત
ચિ.યસુમતી - ચિ.બીપીન :ચિ.હાર્દિક - ચિ. આશા
જુનાગઢ : ધુનડા નિવાસી રમણીકભાઇ ભાણજીભાઇ જોષી તથા (સ્વ.નિર્મળાબેનની સુપુત્રી ચિ. યસુમતીના શુભલગ્ન નવાગઢ નિવાસી રમણીકભાઇ મોહનભાઇ દવે તથા અ.સૌ.લાભુબેનના સુપુત્ર બીપીન સાથે તેમજ ચિ.હાર્દિક ના શુભલગ્ન ચિ.આશા સાથે તા.૧૧ માર્ચના સોમવારના રોજ સાંજે નિરધારેલ છે અને બપોરે કૌશીકભાઇ રમણીકભાઇ જોષી તથા અ.સૌ.હર્ષાબેનના સુપુત્ર ચિ.પૃથ્વી યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરશે.
(11:47 am IST)