Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સાવરકુંડલાના વિજપડીનાં ધકાણ પરિવારમાં શુભલગ્નઃ ચિ.પાર્થ : ચિ.પુજા

 

વિજપડી :  સાવરકુંડલા તાલુકાનાં વિજપડી ગામનાં સ્‍વ. શારદાબેન અને સ્‍વ. રતિલાલભાઇ ગોવિંદભાઇ ધકાણનાં પૌત્ર તથા શ્રીમતી અ. સૌ. નયનાબેન અને રાજેન્‍દ્રભાઇ રતિલાલના સુપુત્ર ચિ. પાર્થના શુભલગ્ન મહુવા નિવાસી અ. સૌ. હંસાબેન તથા રાજેશકુમાર મનસુખલાલ સતીકુંવરની સુપુત્રી ચિ.પુજા સાથે તા. રર ને બુધવારે નિરધારેલ છે.

જાનપ્રસ્‍થાન તા. રર ને બુધવારે સવારે ૯ વાગ્‍યે થશે

(11:37 am IST)