Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

પરિવારજનોને મળતા ભાવુક બન્યા ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ

સ્વદેશ પરત ફર્યા બાદ સિડનીની એક હોટલમાં ખેલાડીઓ કવોરેન્ટાઇન હતા

સિડનીઃ આઇપીએલ-૧૪ સ્થગીત થયા બાદ એક મહિના બાદ ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ તેમના પરિવારજનોને મળતા ભાવુક બની ગયા હતા. પહેલા માલદીવ અને બાદ પોતાના વતન ઓસ્ટ્રેલીયામાં પણ આ ખેલાડીઓએ કવોરન્ટાઇનનો સમય પુરો કર્યો હતો. ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર પેટ કમિન્સ તેની ગર્લફ્રેન્ડ બેકી બોસ્ટનને મળીને ભાવુક બની ગયો હતો. તે પિતા બનવાનો છે.

(3:19 pm IST)