Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

બાળપણની રમત રમતાં હાર્દિક– કિશન–અક્ષર

નવી દિલ્હીઃ યુવા ઓપનર ઇશાન કિશને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર ઍક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેની સાથે હાર્દિક પંડયા અને  અક્ષર પટેલ જાવા મળી રહયો છે. ત્રણેય બેસીને પક્ષી અને ર્મૈનાની રમત રમે છે. ઇશાને મૈનાને ઉડાડવાની વાત કરતા જ પટેલ વારંવાર કહેવા લાગ્યા કે આ મૈના મોરની બહેન છે. આ  સાઁભળીને હાર્દિક અને ઇશાન કિશન જાર જારથી હસવા લાગ્યા. ત્રણેયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહયો છે. અને અત્યાર સુધીમાં ૩.૫ લાખથી વધુ લોકો તેને જાઇ ચૂકયા છે.

(3:28 pm IST)