Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ઓસ્‍ટ્રેલિયા બે વિકેટે ૨૯૩

પર્થમાં ગઇ કાલે વેસ્‍ટ ઇન્‍ડિઝ સામેની પ્રથમ ટેસ્‍ટના પહેલા દિવસે પેટ કમિન્‍સની ઓસ્‍ટ્રેલિયાની ટીમે ટોસ જીત્‍યાબાદ બે વિકેટે ૨૯૩ રન બનાવ્‍યા હતા. જેમાં માર્નસ લાબુશેનના અણનમ ૧૫૪ રનનો સમાવેશ હતો. ઉસ્‍માન ખ્‍વાજાએ ૬૫ રન બનાવ્‍યા હતા, જ્‍યારે સ્‍ટીવન સ્‍મિથ ૫૯ રને દાવમાં હતો. 

(5:47 pm IST)