Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વિમ્બલ્ડનના મેચની મજા માણતો શાસ્ત્રી

ટીમ ઈન્ડિયાના  ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં રજા માણી રહ્યા છે. ત્યારે કોચ રવિ શાસ્ત્રીએ પરિવાર સાથે વિમ્બલ્ડનના મેચની મજા માણી લીધી હતી. શાસ્ત્રીએ ટ્વીટ કરી લખ્યું છે. મોસમની મજા લઈ રહ્યો છું.

(4:12 pm IST)