Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વેઇટ લિફટર અજય સિંહ માત્ર એક કિલો માટે મેડલ ચૂકયો

નવી દિલ્‍હીઃ કોમનવેલ્‍થ વેઇટલિફિટંગમાં ભારતનો અજયસિંહ ફકત એક કિલો માટે બ્રોન્‍ઝ ચુકી ગયો હતો. તેણે ૮૧ કિલો વર્ગમાં કુલ ૩૧૯ કિલો વજન ઊંચકયું હતું. કૅનેડાનો નિકોલસ વેચોન ૩૨૦ કિલો વજન ઊંચકીને બ્રોન્‍ઝ માટે દાવેદાર બની ગયો હતો.

(3:12 pm IST)