Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ડેવિસ કપ હવેથી ઍટીપી ટૂર કેલેન્ડરનો હિસ્સો

મેન્સ ટેનિસમાં વર્લ્ડકપ તરીકે ળખાતી ડેવિસકપ ટુર્નામેન્ટ આવતા વર્ષથી ઍસોસિઍશન ફ ટેનિસ પ્રોફેશનલ્સ(ઍટીપી) ટૂર કેલેન્ડરનો હિસ્સો બની જશે. આ નિર્ણય પાછળનો હેતુ ખેલાડી પોતાના વાર્ષિક શેડયુલને આસાનીથી અને વ્યવસ્થિત રીતે નકકી કરી શકે ઍવી તેમને સગવડ કરી આપવાનો છે. ડેવિસકપ સ્પર્ધા ૧૨૨ વર્ષ જૂની છે અને વર્ષ દરમ્યાન ચાલતી સૌથી લાંબી ટુર્નામેન્ટ છે. ૨૦૨૩માં ડેવિસકપ સ્પર્ધામાં કુલ ૧૫ મિલ્યન ડોલરનાં ઇનામો અપાશે

(4:25 pm IST)