Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

રૈના હવે અબુધાબીમાં ટી૨૦ લીગ રમતો જોવા મળશે

ડેકર ગ્‍લેડીયેટર્સ સાથે કરાર કર્યાઃ ડેકટર ગ્‍લેડીયેટર્સએ ટવીટમાં લખ્‍યું મેદાનમાં વિજળી, બેટથી નિડર અને ફિલ્‍ડીંગમાં તેજસ્‍વી, આ પેઢીના શ્રેષ્‍ઠ ક્રિકેટરોમાના એક ચિન્ના થાલા સુરેશ રૈના ડેકકન ગ્‍લેડીયેટર્સમાં જોડાવા જઇ રહયા છે.

 

(4:33 pm IST)