Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

આઇસીસી વન-ડે રેન્કીંગમાં વિરાટ-રોહીત ટોચના સ્થાને યથાવતઃ બોલીંગમાં બુમરાહ બીજા ક્રમે

આઇસીસીએ જાહેર કરેલ વન-ડે રેન્કીંગમાં વિરાટ અને રોહીતે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. જયારે ત્રીજા સ્થાને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ છે. જયારે બોલીંગમાં પ્રથમ ન્યુઝીલેન્ડના ટ્રેન્ડ બોલ્ટ, બીજા સ્થાને જસપ્રિત બુમરાહ છે.

(3:29 pm IST)