Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

IPL લખનઉંની જર્સીમાં ‘માય ૧૧ સર્કલ’નો લોગો જોવા મળશેઃ કરાર

પ્રથમ ત્રણ વર્ષ લખનઉંની ટીમની જર્સીમાં માય ૧૧ સર્કલનો લોગો જોવા મળશે.  કંપનીએ લખનઉંની ટીમ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો છે. આ ગ્રુપ પહેલાથી જ ત્ભ્ન્માં ટીમો ખરીદી ચૂક્યું છે.  ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સમાંથી બહાર થયા પછી, સંજીવ ગોએન્કાના આ જૂથે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ ફ્રેન્ચાઇઝી ખરીદી અને તેને બે વર્ષ સુધી સફળતાપૂર્વક ચલાવી હતી.
 ભાગીદારી અંગે ટિપ્પણી કરતા, ય્ભ્લ્ઞ્ સ્પોર્ટ્સના સીઈઓ, રઘુ ઐયરે જણાવ્યું હતું કે, અમને માય૧૧ સર્કલને અમારી મુખ્ય ટીમના સ્પોન્સર તરીકે મળતાં આનંદ થાય છે. અમારી નવી ફ્રેન્ચાઈઝીમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. સફળ ભાગીદારી થશે. તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

 

(2:08 pm IST)