Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

હેલિકોપ્ટર શોટ પછી હવે ધોનીનો 'ડ્રોન શોટ'

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત થઈ ચૂકેલા અને આઈપીએલમાં હજી એક-બે સીઝન રમવા તત્પર ધોનીના હેલિકોપ્ટર શોટથી સૌ કોઈ પરિચિત છે, પણ નવાઈની વાત એ છે કે તેણે હવે 'ડ્રોન- શોટ'ની પણ તૈયારી કરી લીધી છે.વાત એમ છે કે માહીએ ગરુડા એરોસ્પેસ નામની ડ્રોન- એઝ-અ- સર્વિસ (ડીએએસ)માં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. તે આ કંપનીમાં શેરહોલ્ડર હોવા ઉપરાંત એનો બ્રેન્ડ- એમ્બેસેડર પણ છે. જો કે આઈએએનએસના અહેવાલ મુજબ તેની બ્રેન્ડ એન્ડોર્સમેન્ટ ડીલ વિશેની વિગતો જાહેર નથી કરવામાં આવી.

(3:36 pm IST)