Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

સોશ્‍યલ મીડિયામાં આ ફોટા ખૂબ જ વાયરલ થયા

 સોશ્‍યલ મીડિયામાં બે દિવસથી સૂર્યકુમારના સ્‍કુપ શોટની સ્‍ટાઇલને -‘લગાન' ફિલ્‍મના અત્‍યંત જાણીતા ર્દશ્‍ય સાથે સરખાવવામાં આવી છે. ‘લગાન' માં એ મનોરંજક બેટરનું નામ ‘ગુરન' હતું અને એ રોલ રાજેશ વિવેકે ભજવ્‍યો હતો.

(3:42 pm IST)