Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

આફ્રિકાના ઓલરાઉન્‍ડર ક્રિસ મોરીસે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધી

ઈન્‍સ્‍ટાગ્રામમાં પોસ્‍ટ મૂકી નિવૃતિની કરી  જાહેરાત : હવે કોચીંગ ક્ષેત્રે હાથ અજમાવશે

 

(4:01 pm IST)