Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બાંગ્લાદેશના ટેસ્ટના કેપ્ટન મોમીનુલ હકને કોરોના પોઝીટીવ

ઢાંકા : બાંગ્લાદેશ ટી-૨૦ ટીમના કેપ્ટન મહમ્મુદુલ્લાહ કોરોના પોઝીટીવ આવ્યા બાદ હવે ટેસ્ટ કેપ્ટન મોમીનુલ  હકનો પણ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

(3:02 pm IST)