Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ત્રણ વન-ડે મેચોની સિરીઝ માટે સંજુ સેમ્સન ઇન્ડિયા ‘ઍ’ વન-ડે ટીમનો કેપ્ટન

આગામી ૨૨મી સપ્ટેમ્બરથી ભારતમાં ન્યુંઝીલેન્ડસામે રમાનારી ત્રણ મેચની વન-ડે શ્રેણી માટેની ઇન્ડિયા ટીમનું સુકાન સ્ટાઇલિશ વિકેટકીપર-બેટર સંજુ સેમસનને સોîપાયું છે.

આ વર્ષના અન્ડર-૧૯ વર્લ્ડ કપ ટીમના સીમ બોલિંગ અોલરાઉન્ડર રાજુ બાવાને સમાવવામાં આવ્યો છે.

ઇન્ડિયા ‘ઍ’ ટીમઃ સંજુ સેમશન     (કેપ્ટન),  પૃથ્વી શો,અભિમન્યુ ઇશ્વરન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, કે.ઍસ. ભરત (વિકેટકીપર), કુલદીપ યાદવ, શાહબાઝ અહમદ, રાહુલ ચાહર, તિલક વર્મા, કુલદીપ સેન, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, નવદીપ સૈની, અને રાજ અંગદ બાવા

(12:52 pm IST)