Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ધોનીને હનુમાનનું કાર્ટુન જોવું ખુબ જ ગમે છે?

નવી દિલ્‍હીઃ ક્રિકેટના મેદાન પર તોફાની બેટિંગ કરતા મહેન્‍દ્રસિંહ ધોનીના ફેન્‍સ મેદાનની બહાર તેની સાદગી પર કાયલ છે. ભુતર્પર્વ ઇન્‍ડિયન એડમિનિસ્‍ટ્રેટવ સર્વિસ ઓફિસર વિવેક અત્રેયે એક ઇન્‍ટરવ્‍યુમાં ધોનીનો રસપ્રદ કિસ્‍સો શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, ૧૨ વર્ષ પહેલા ધોની ચંડીગઢની માઉન્‍ટ વ્‍યુ હોટેલમાં રોકાયો હતો. જયારે હું તેમના રૂમમાં ફોટો પડાવવા ગયો ત્‍યારે મેં જોયુ કે તે ટીવી પર હનુમાનનું કાર્ટુન જોઇ રહ્યો છે.

(3:35 pm IST)