Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

હાર્દિક કલીન બોલ્‍ડ કે સ્‍ટમ્‍પ-આઉટ?

ડેરિલ મિચલના બોલમાં ચર્ચાસ્‍પદ સંજોગોમાં આઉટ થયો હતો. થર્ડ અમ્‍પાયરે નિર્ણય આપ્‍યો હતો કે વિકેટકીપર લેથમના ગ્‍લવ્‍ઝથી બેલ્‍સ ઊડી હોવાના સ્‍પષ્‍ટ પુરાવા ન હોવાથી હાર્દિક કલીન બોલ્‍ડ થયો હોવાનું ડિસિઝન આપવામાં આવી રહયુ છે.

(11:30 am IST)