Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રોહીત શાનદાર ક્રિકેટરની સાથોસાથ શાંત કેપ્ટન પણ છેઃ નાસીર હુસેન

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસીર હુસેને રોહીત શર્માના વખાણ કરતાં કહયું કે આ એક શાનદાર ખેલાડી જ નહી સાથોસાથ મુંબઇ ઇન્ડીયન્સનો શાંત કેપ્ટન પણ છે. રોહીત એક સારો વ્યકિત પણ છે તેની કેપ્ટનશીપ શાંત, ધૈર્ય અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેનાર ખેલાડી છે.

(3:42 pm IST)