Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

હર્ષલ પટેલે 4 ઓવરમાં 25 રન આપી બે વિકેટ ઝડપી : ડેરેલ મિશેલ હર્ષલનો પ્રથમ આંતરરાષ્ટ્રીય શિકાર બન્યો

રાંચી :હર્ષલ પટેલે ન્યુઝીલેન્ડ સામેની રાંચી ટી20માં 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે માત્ર 2 બાઉન્ડ્રી આપી અને 13 બોલ ડોટ ફેંક્યા. હર્ષલ પટેલનો પ્રથમ આંતરરાષ્ટ્રીય શિકાર કિવિ બેટ્સમેન ડેરેલ મિશેલ બન્યો હતો. જ્યારે તેણે માર્ક ચેપમેનની બીજી વિકેટ લીધી હતી. જયપુરમાં રમાયેલી પ્રથમ T20માં ચેપમેને 63 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી.

(10:29 pm IST)