Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

દેશનું ગૌરવ મનિકા બત્રા સેમી ફાઇનલમાં

ભારતીય પેડલર મનિકા બત્રા થાઇલેન્ડના બેંગકોકમાં એશિયન કપ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની.

(3:08 pm IST)