Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ફોટો પડાવતી વખતે ગવર્નરે સુનીલ છેત્રીને દૂર ધકેલ્‍યાઃ મીડિયામાં ખૂબ ટ્રોલ થયા

ટ્રોફી વિતરણ સમારોહમાં

નવી દિલ્‍હઃ ઇન્‍ટરનેશનલ ફુટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર વર્તમાન ખેલાડીઓમાં ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડો અને લિયોનેસ મેસી પછી ત્રીજો નંબર ધરાવતા ભારતના ફુટબોલ લેજન્‍ડ સુનીલ છેત્રીના સુકાનમાં કલકતામાં બેંગલુરૂ એફસીએ ડુરાન્‍ડ કપની ફાઇનલમાં મુંબઇ સિટી એફસીને ૨-૧થી હરાવીને ચેમ્‍પિયનપદ મેળવ્‍યુ ત્‍યાર પછી ટ્રોફી વિતરણ સમારોહમાં મણિપુર તથા પヘમિ બંગાળના ગવર્નર લા ગણેશને સ્‍ટેજ પર ફોટો પાડવામાં આવી રહ્યો હતો ત્‍યારે ટ્રોફી-વિજેતા કેપ્‍ટન સુનીલ છેત્રીને ખભા પર હાથ મુકીને દૂર હડસેલ્‍યો એ બદલ સોશ્‍યલ મીડિયામાં ગવર્નર ટ્રોલ થયા હતા.

(4:13 pm IST)