Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કપિલદેવના નામે રમાશે ગોલ્‍ફ ટુર્નામેન્‍ટઃ ૧ કરોડના ઈનામો

નવી દિલ્‍હીઃ ક્રિકેટ- લેજન્‍ડ કપિલ દેવ બહુ સારા ગોલ્‍ફર છે અને તેમણે ગ્રાન્‍ટ થોર્નટન ભારત નામની કન્‍સલ્‍ટેશન કંપની સાથે હાથ મિલાવ્‍યા છે અને એના ભાગરૂપે કપિલ દેવ- ગ્રાન્‍ટ થોર્નટન ઈન્‍વિટેશનલ નામની ગોલ્‍ફ ટુર્નામેન્‍ટ રમાશે.

૨૭ સપ્‍ટેમ્‍બરથી ગુરૂગ્રામમાં રમાનારી આ સ્‍પર્ધામાં અનેક પ્રોફેશનલ ગોલ્‍ફર્સ ભાગ લેશે અને સ્‍પર્ધામાં કુલ એક કરોડ રૂપિયાનાં ઈનામ અપાશે.

(4:15 pm IST)