Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સાનિયા-રાજીવની જોડી બીજા રાઉન્ડમાં

ઓસ્ટ્રેલિયન ઓપનના મિકસ્ડ-ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં ભારતની સાનિયા મિર્ઝા અને અમેરિકાના રાજીવ રામની જોડી સર્બિયાના એલેકસાંડ્રા ક્રુનિચ અને નિકોલા કેસિચ સામે ૬-૩, ૭-૩થી જીતી ગઈ હતી. સાનિયાએ ૨૦૨૨ના અંતે રિટાયર થવાની જાહેરાત કરી દીધી છે.

(3:02 pm IST)