Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

અલ્‍કારેઝ નંબર વન રબાકિના પણ બની ગઇ ચેમ્‍પિયન

નવી દિલ્‍હી : સ્‍પેનના ૧૯ વર્ષના કાર્લોસ અલ્‍કારેઝે બીએનપી પારિબાસ ઓપન ટુર્નામેન્‍ટની ફાઇલમાં ડેનિલ મેડવેડેને ૬૩ ૬૨ થી હરાવીને મેન્‍સ ટેનિસમાં વર્લ્‍ડ નંબર વનના રેન્‍ક પાછો મેળવી લીધો હતો અલ્‍કારેઝે આ સર્વોચ્‍ય રેન્‍ક સર્બિયાના નોવાક જોકોવિચ પાસેથી આંચકી લીધો છે

ગયા વર્ષ અલ્‍કારેઝ યુએસ ઓપન જીતીનેયંગ્‍સ્‍ટ નંબર વન બન્‍યો હતા  અલ્‍કારેઝે એકેય સેટ હાર્યા વગર આ ટુર્નામેન્‍ટ જીતનારા રોજર ફેડરર પછીનો પ્રથમ ખેલાડી તેમજ યંગેસ્‍ટ પ્‍લેયર છે. ફેડરેરે૨૦૧૭ માં એકેય સેટ હાર્યા વગર ટ્રોફી મેળવી હતી મહિલાઓની ફાઇનલમા રબાકિનાએ ે બેલારૂસની અરીના સબાલેન્‍કાને ૧૧,૪ થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.

(3:31 pm IST)