Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ભારતીય ફુટબોલર એન્‍થની રિબેલોનું ૬૫ વર્ષની વયે નિધન

૭૦૮૦ ના દાયકાના શ્રેષ્‍ઠ ડિફેન્‍ડર ગણાતા

નવી દીલ્‍હીઃ ભારતીય ફુટબોલર અને ૧૯૭૦ તથા ૧૯૮૦ માં ભારતીય ફુટબોલર્સમાં શ્રેષ્‍ઠ ડિફેન્‍ડર ગણાતા એન્‍થની રિબેલોનું ગઇ કાલે ૬૫ વર્ષની ઉંમરે અવસાન થયું હતું તેમણે બે ઇન્‍ટરનેશનલ ટુનામેન્‍ટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્‍વ કર્યુ હતું તેઓ ઘણાં વર્ષ સુધી સાગાવકર ફુટબોલ કલબ વતી રમ્‍યા હતા

 

(3:32 pm IST)