Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કોરોનાને કારણે આઇસીસી ટી -20 વર્લ્ડ કપ થશે રદ: ઓક્ટોમ્બર 2021માં યોજાશે

નવી દિલ્હી:ટી 20 વર્લ્ડ કપ હવે આવતા વર્ષે ઓક્ટોબરમાં યોજાશે, જેનો ફાઇનલ 14 નવેમ્બર 2021 ના ​​રોજ રમાશે. વર્ષે વર્લ્ડ કપનું આયોજન ઓસ્ટ્રેલિયા દ્વારા વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન થવાનું હતું, પરંતુ કોરોના વાયરસના રોગચાળાને કારણે આઇસીસીએ તેને એક વર્ષ માટે મુલતવી રાખ્યું છે.આઇસીસીએ સોમવારે રાત્રે પુષ્ટિ આપી હતી કે કોરોના વાયરસ રોગચાળાને કારણે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા પુરુષોનો ટી 20 વર્લ્ડ કપ 2021 સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે.

(4:56 pm IST)