Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ટીમ ઇન્ડિયાનો રેકોર્ડઃ શ્રીલંકા સામે સતત નવમી સિરીઝ જીત

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલીયા બાદ હવે શ્રીલંકાને હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઇન્ડિયા પહેલા પાકિસ્તાન ઓસ્ટ્રેલીયા હરાવવા સંયુકત નંબર વન ટીમ હતી.

હવે શ્રીલંકા સામે ૯૩મો વન-ડે જીતી સતત ૯મી સીરીઝ જીતી રેકોર્ડ સર્જયો છે. ભારત ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામે ૫૫-૫૫ મેચ જીત્યા છે. ઓસ્ટ્રેલીયા સામે ભારતનો રેકોર્ડ ૫૩-૮૦નો છે. પાકિસ્તાન સામે ૫૩-૭૩ રેકોર્ડ છે. દક્ષિણ આફ્રિકા ૩૫-૪૬નો રેકોર્ડ છે.

(3:24 pm IST)