Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કેપ્ટન મિતાલી રાજે કારકિર્દીના ૨૦ હજાર રન પૂરા કર્યા પણ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મેચ હારી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મહિલા ક્રિકેટ વન ડે મેચમાં ભારતનો પરાજય થયો હતો : પ્રથમ વન-ડેમાં ભારતમાં બેટીંગ કરતા ૮ વિકેટે ૨૨૫ રન કર્યા હતા : કેપ્ટન મિતાલી રાજે સૌથી વધુ ૬૧ રન ફટકાર્યા હતા : આ ઈનિંગની સાથે તેણે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં બે રેકોર્ડ બનાવ્યા છે : તેણે તેની કારકિર્દીમાં ૨૦ હજાર રન પૂરા કર્યા છે અને વન-ડેમાં સતત પાંચમી ફિફટી ફટકારી હતી : ઓસ્ટ્રેલિયાએ આ મેચ ૪૧ ઓવરમાં ૧ વિકેટના ભોગે જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો : ૩ વન-ડે મેચની સીરીઝમાં ભારત ૦-૧થી પાછળ થઈ ગયુ છે

(4:00 pm IST)