Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

૫ નવેમ્બરે ભારતનો સ્કોરલેન્ડ સામે મુકાબલો

ટી-૨૦ વર્લ્ડકપમાં કવોલીફાઈંગના ત્રણેય મેચ જીતી સ્કોટલેન્ડ ટોપ- ૧૨માં સ્થાન મેળવી લીધું છે. તે ગ્રુપ-બીમાં પહોંચી ગયું છે. ભારતનો સ્ટોકલેન્ડ સામેનો મુકાબલો ૫ નવેમ્બરના વિરાટના જન્મદિવસે રમાનાર છે.

(3:43 pm IST)