Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ટેસ્‍ટ-ક્રિકેટ રમવાની માત્ર છ દેશને છુટ આપોઃ રવિશાષાી

ભારતના ભૂતપૂર્વ હેડ-કોચ અને જાણીતા કોમેન્‍ટેટર  રવિશાષાીએ જણાવ્‍યું છે કે ‘ટેસ્‍ટ ક્રિકેટનું ફોર્મેટ ટોચની રેન્‍કના છ દેશો પૂરતું જ મર્યાદિત રાખવું જોઇએ. ક્રિકેટજગતના મોવડીઓએ કવોન્‍ટિટીને બદલે કવોલિટી પર ભાર મૂકવો જોઇએ.  હા, વાઇટ બોલ ક્રિકેટના ફેલાવાને વધુ મહત્‍વ મળે એ જોવું જોઇએ અને એને વિશ્વભરમાં ફેલાવવી જોઇએ.

(5:17 pm IST)