Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

દિલ્‍હીના બાળકો ગાંગુલી અને પોન્‍ટીંગની સાથે

દિલ્‍હી કેપિટલ્‍સેᅠઅરૂણ જેટલી સ્‍ટેડિયમમાં ગુજરાત ટાઇટન્‍સ સામેની તેમની મેચ પહેલાંᅠ ટ્રેઇનિંગ-સેશનમાં દિલ્‍હી કેપિટલ્‍સ એકેડેમીનાં બાળકોને તેમની ટીમ જોવા આવકાર્યાં હતાં. રિષભ પંત એન્‍ડ કંપનીની ટ્રેઇનિંગ દરમ્‍યાન તેમણે ડેવિડ વોર્નર અને જેક ફ્રેઝર-મેક્‍ગર્કની સિક્‍સરનો આનંદ માણ્‍યો હતો. તેઓએ સ્‍ટેન્‍ડમાં મુખ્‍ય કોચ રિકી પોન્‍ટિંગ અને ક્રિકેટ ડિરેક્‍ટર સૌરવ ગાંગુલી સાથે વાતચીત પણ કરી હતી.

(3:08 pm IST)