Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ચેસમાસ્‍ટર પ્રજ્ઞાનાનંદ ફાઇનલમાં ચીની હરીફથી પાછળ

નવી દિલ્‍હીઃ ૧૬ વર્ષનો ભારતીય ચેસ-સ્‍ટાર આર.પ્રજ્ઞાનાનંદ ચેસેબલ માસ્‍ટર્સ ટુર્નામેન્‍ટમાં ચીનના વર્લ્‍ડ નંબર -ટુ ડિન્‍ગ લાઇરેન સામેની ફાઇનલના પ્રથમ તબક્કામાં ૧.૫-૨.૫થી પાછળ હતો.

આજના બીજા દિવસે ચાર ગેમ રમાશે. અને જરૂર પડશે તો ટાઇ-બ્રેક પણ થશે.

(2:53 pm IST)