Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

થાઇલેન્ડની સ્પિનરને બોલિંગ કરવાની મનાઇ

નવી દિલ્હીઃ થાઇલેન્ડની ૨૩ વર્ષની ઓફ–સ્પિનર રોઝનૅન કેનોહની બોલિંગ–એકશન આઇસીસીના નિયમની બહાર હોવાથી તેને પૅનલે તાત્કાલીક અમલમાં આવે એ રીતે બોલિંગ કરવાની મનાઇ કરી દીધી છે.

(4:23 pm IST)