Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

અમિત મિશ્રાને અમ્પાયરે આપી વોર્નિંગ

બેન્ગલોર સામે દિલ્હીના અમિત મિશ્રાને તેની ભૂલ બદલ અમ્પાયરે વોર્નિંગ આપી હતી. કોરોના પ્રોટોકોલ પ્રમાણે બોલ પર થૂંક લગાડવાની મનાઇ છે, પણ આદત પ્રમાણે અનુભવી અમિત મિશ્રાએ બોલિંગ કરતી વખતે બોલ પર થૂંક લગાડયું હતું. અમ્પાયરે તેને બોલિંગ કરતો રોકીને વોર્નિંગ આપી હતી અને બોલને પણ સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો.

(3:17 pm IST)