Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

ઋષભની ગર્લફ્રેન્‍ડ નેગી મેચમાં

નવી દિલ્‍હીઃ દિલ્‍હી કેપિટલ્‍સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્‍ચેના મેચ દરમિયાન ઋષભ પંતની ગર્લફ્રેન્‍ડ ઈશા નેગી સ્‍ક્રીન પર દેખાતાની સાથે જ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

(4:00 pm IST)